કિરણ હોસ્પિટલ સુરત આયોજીત "મિશન હેલ્થ કેર" કાર્યક્રમ માં ઉપસ્થિત રહી નામાંકિત ડોક્ટરો દ્વારા આરોગ્ય વિશે જરૂરી માર્ગદર્શન મેળવો અને 1 હજાર થી 25 હજાર સુધીના હેલ્થ ચેકઅપ પેકેજ પર 50% નાં ડિસ્કાઉન્ટ કૂપન મેળવો
સુચના:
  • 1. કાર્યક્રમ તારીખ : 06/01/2019 ને રવિવાર,
    સમય : સાંજે 03:00 કલાકે
    સ્થળ : બ્રહ્માંડ રેસીડેન્સીની બાજુમાં, નાની વેડ ગામની પાછળ, વેડ ગુરૂકુલ રોડ, સુરત.
  • 2. અમો આપશ્રીને કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે ભાવભર્યું આમંત્રણ પાઠવીએ છીએ. આપે આ કાર્યક્રમમાં સામેલ થવા માટે તારીખ : 10/12/2018 સુધીમાં ફરજીયાત ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
  • 3. રજીસ્ટર થયેલ દરેક વ્યક્તિને કાર્યક્રમમાં સામેલ થવા માટે આમંત્રણ પ્રવેશ પાસ અને ભોજન પાસ આપવામાં આવશે.
  • 4. વધુ માહિતી માટે સંપર્ક : 9726432323
રજીસ્ટ્રેશન